Compartir
આ રાત ભુતની છે (સીઝન ૧) (This Night is Ghost) (en Gujarati)
Hemilkumar P. Patel
(Autor)
·
Pencil (One Point Six Technologies Pvt Ltd)
· Tapa Blanda
આ રાત ભુતની છે (સીઝન ૧) (This Night is Ghost) (en Gujarati) - Patel, Hemilkumar P.
$ 34.354
$ 57.256
Ahorras: $ 22.903
Elige la lista en la que quieres agregar tu producto o crea una nueva lista
✓ Producto agregado correctamente a la lista de deseos.
Ir a Mis Listas
Origen: Estados Unidos
(Costos de importación incluídos en el precio)
Se enviará desde nuestra bodega entre el
Viernes 26 de Julio y el
Martes 06 de Agosto.
Lo recibirás en cualquier lugar de Argentina entre 1 y 3 días hábiles luego del envío.
Reseña del libro "આ રાત ભુતની છે (સીઝન ૧) (This Night is Ghost) (en Gujarati)"
એક પાત્ર કહે છે તમારા વિચારો રાહ જોશે અને આ તે વિચારો છે જે હું વિશ્વને આપવાનો છું. જો તમે મદદ નહીં કરો તો હું એકલો કરીશ, પણ આ કૉલેજમાં અને અન્ય કૉલેજોમાં પણ જ્યારે કોઈ જાગીને છોકરાને સુધારવા માટે મૌખિક જવાબ આપે છે, ત્યારે આ લોકોને છોકરી અને તેના ઘર વિશે ખબર પડશે. તો જ હું અંદરથી ખૂબ જ ખુશ થઈશ, મેં આ કરતા પહેલા મારા ઘર વિશે વધુ વિચાર્યું ન હતું, મેં ફક્ત નિર્ભયા કેસ, નવ મહિનાની બાળકી, ડૉક્ટરનો રેપ, પછી આવી રાષ્ટ્રીય રાજનીતિની ખુરશીનો રેપનો ફાયદો ઉઠાવ્યો, આ, દરેકનું ઘર જીવનભર રડ્યું. અને મારી મદદથી જો કોઈ ઘર બચશે તો હું કરીશ અને કરતો રહીશ. આ ભારતની સંસ્કૃતિ છે જેને હું મારા છેલ્લા શ્વાસ સુધી સુધારવાની કોશિશ કરીશ કારણ કે બળાત્કારનો ભોગ બનેલી તમામ છોકરીઓની આત્મા મારી સાથે છે, તમે ના રહો તો મને કોઈ ફરક નથી. જો હું રમત શરૂ કરીશ, તો હું તેમના માટે સમાપ્ત કરીશ, હું દુનિયાને બતાવીશ કે શું ખોટું છે અને શું સાચું છે, ફક્ત વિચાર બદલો, ઘણું બદલાઈ જશે.
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
Todos los libros de nuestro catálogo son Originales.
El libro está escrito en Gujarati .
La encuadernación de esta edición es Tapa Blanda.
✓ Producto agregado correctamente al carro, Ir a Pagar.